અમેરિકાએ એપલ કંપનીને આપી દીધી ચેતવણી, જો ભારત જવા માંગો છો તો....

ચીનથી ફેલાયેલા કોરોના વાયરસ થી  કંટાળીને હવે તમામ કંપનીઓ તેને છોડીને ભારત આવવાની તૈયારી કરી રહી છે, જેની ચીનની આર્થિક પરિસ્થિતિ ઉપર ખૂબ જ ખરાબ અસર થવાની છે.
તમને જણાવી દઈએ કે સૌથી મોટી વિદેશી કંપની એપલ પણ હવે ચીન છોડીને ભારત આવવાની તૈયારી કરી રહી છે. તેથી જ અમેરિકાએ એપલને ધમકી આપી છે કે જો તે ભારત જશે તો તેનું મોટું નુકસાન વેઠવું પડશે.
અમેરિકા ઇચ્છે છે કે એપલ તેની સાથે કામ કરે અને ભારત તરફ ન ફરે.  એપલ અને અમેરિકામાં પણ આ જ વાત ચાલી રહી છે અને અમેરિકા એપલને મોટું નુકસાન કરવાની ધમકી આપી રહ્યું છે.
જો કે હવે પછી જે બનવાનું છે તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ ટૂંક સમયમાં તે જાણ થઈ જશે કે અમેરિકા અને એપલમાં સમાધાન થાય છે કે કેમ.

Post a Comment

0 Comments